બન્ધ

પાવાગઢ મન્દિર

પંચમહાલ જિલ્લાળના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાગાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શકિતપીઠ ધામ, ધાર્મિક તીર્થસ્થામન અને પ્રાકૃતિક સૌંદર્યધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઉંચા શિખરની ટોચ ઉપર બિરાજમાન સાક્ષાત શકિત સ્વારૂપ, જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યા માં શ્રઘ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યસતા અનુભવે છે.

ફોટો ગેલેરી

  • પાવગઢ મન્દિર

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

પંચમહાલમા હવાઇ મથકની સુવિધા નથી. સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા એરપોર્ટ છે જે 80 કિ.મી દૂર છે

ટ્રેન દ્વારા

પંચમહાલ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે.

માર્ગ દ્વારા

દેશના અન્ય મોટા શહેરોમાંથી તમે પંચમહાલ આવવા માટે સરળતાથી બસ મેળવી શકો છો.