બન્ધ

તાલુકા

પ્રાચીન સમયથી મામલતદારની કચેરીને મહત્વનો દરજ્જો મળેલ છે. મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ “મુઆમલા” પરથી ઉતરી આવેલ છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે.

જમીન મહેસુલ અધિનિયમની કલમ- ૧૨ મુજબ મામલતદારની નિમણુક રાજય સરકાર કરે છે.

  • ગોધરા
  • કાલોલ
  • હાલોલ
  • ઘોઘમ્બા
  • જામ્બુઘોડા
  • શહેરા
  • મોરવા (હડફ)