સાત કમાન
અટક દરવાજાથી શરૂ થઈ બુઢિયા દરવાજા સુધીની કિલ્લેેબંધી ધરાવતી હારમાળાની સૌથી ઉંચે દુર્ગની રાંગમાં દુરથી રળિયામણી મકાનો જોવા મળે છે. સાત કમાનો તરીકે ઓળખાતી આ ઈમારત સફાઈદાર પથ્થમરોની બનેલી છે. વિશાળ મંડપરૂપે રચાયેલ સાત કમાનોમાં તત્કારલિન શાસનકર્તાઓ ગુપ્તા બેઠકો યોજતા તથા રાજવી પરિવાર આનંદ-પ્રમોદ માટેના સ્થેળ તરીકે ઉપયોગ કરતા હોવાનું માનવામાં આવે છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું
વિમાન દ્વારા
પંચમહાલમા હવાઇ મથકની સુવિધા નથી. સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા એરપોર્ટ છે જે 80 કિ.મી દૂર છે.
ટ્રેન દ્વારા
પંચમહાલ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે.
માર્ગ દ્વારા
દેશના અન્ય મોટા શહેરોમાંથી તમે પંચમહાલ આવવા માટે સરળતાથી બસ મેળવી શકો છો.